Tuesday, 31 January 2017

Is it right for Bigg Boss 10 winner Manveer Gurjar to hide his marriage?


Watch VIDEO here: https://www.youtube.com/watch?v=WO5Pz1f2NKY 

Well, like they say happiness is short-lived and this phrase suits Bigg Boss 10 winner Manveer Gurjar more than anyone else. The reality show contestant rose to fame after his performance and transformation in the show but winning the show really cost him a lot. He got out of the Bigg Boss house as a winner but fell in a pit of controversies. As per reports and a video that Daily Bhaskar got its hands on Manveer’s wedding video which led to numerous speculations about his marriage. While his family denied reports and told BollywoodLife exclusively that the video has been doctored.
On the other hand, his co-contestants Bani J, Rohan Mehra, Monalisa and Gaurav Chopra had something else to say. Gaurav Chopra told us,” As far as I can recollect, he once told Bani J that he was father to a five-year-old girl. Then, he turned around and said he was joking. I do remember this. Of course, it is quite possible that he is a married man.” Even Monalisa was shocked by this news as she was his best friend in the house. She said,” No, he never mentioned being married and a father to me. This news is surprising as I was one of his best friends and he never hid stuff from me. But he did say that he ran away from his wedding. This is what he told the makers in his audition tape. He did not reveal the exact reasons but he did run away from the mandap. He did not wish to marry and just escaped from there

Watch VIDEO here: https://www.youtube.com/watch?v=WO5Pz1f2NKY 

Wednesday, 25 January 2017

માત્ર દારૂની બોટલો વેચનાર લતિફ ગુજરાતનો ડોન કેવી રીતે બન્યો ?



અમદાવાદના મર્હુમ ડોન અબ્દુલ લતીફના જીવનના આધાર ઉપર બનાવવામાં આવેલી રઈસ ફિલ્મ આવતીકાલ તા.૨૫મીથી રિલિઝ થશે. ગુનાખોરી આલમમાં એકહથ્થુ શાસન સ્થાપનાર ડોન લતિફના જીવન-કવન ઉપર બનેલી રઈસ ફિલ્મને લઈ દર્શકોમાં પણ ભારે ઉત્કંઠા જોવા મળી રહીં છે


દરિયાપુરમાં જન્મેલા મર્હુમ ડોન અબ્દુલ લતીફ અબ્દુલ મજીદ શેખે ૧૯૭૮ની સાલમાં કાલુપુરમાં મજુરઅલીના ત્યાં દારૂ -જુગારના કામે લાગ્યો હતો. જોત-જોતામાં દારૂનું મોટાપાયે ધંધો ચાલુ કરીને અમદાવાદમાં સામ્રાજ્યુ ઉભું કરી દીધું હતું. ૧૯૮૫માં અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં પાંચ જગ્યાએથી ચૂંટણી લડીને જીત હાંસલ કરીને રાજકારણમાં ઝપલાવ્યું હતું. ગુનાખોરી સાથે રાજકારણમાં જતા દારૂના ધંધાના હરીફો ઉભા થતા ગુનેગારો મારફેત બુટલેગરોની હત્યા કરાવવાનું ચાલુ કર્યુ હતુ.જેમાં મુંબઈથી શાર્પ શુટર શરીફખાનને અમદાવાદ બોલાવીને ઓઢવ રાધિકા જીમખાનામાં હસરાજ ત્રિવેદી સહિત નવ જણાની હત્યા કરતા ભારે વિરોધ ઉભો થયો હતો. જેના લીધે અબ્દુલ લતીફ પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. આ વર્ષમાં દાઉદના ઈશારે મોટાપાયે હથિયારો અને દારૂગોળાની હેરાફેરી અને ભાગફોડ કરાવતા ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરિતોને ઝડપી લેવા માટે ખાસ ટીમો બનાવી હતી.
જો કે, લતીફ દુબઈ જતો રહ્યો હતો. અબ્દુલ લતીફના બનેવી અબ્દુલ ખુર્દશની પોલીસે ધરપકડ કરીને પુછપરછ કરતા પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની સાંઠગાંઠ બહાર આવી હતી.૧૯૯૪માં લતીફના સાગરિત અબ્દુલ વહાબની ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી હતી. બાદ લતીફના ગેંગના આશેર ૧૦૫ જેટલા સાગરિતો પકડાઈ ગયા હતા. ગુજરાત એટીએસે તા.૯-૧૦-૧૯૯૫ના રોજ લતીફની દિલ્હીથી ધરપકડ કરી હતી.જેલમાંથી ખંડણી માંગવાના આરોપસર લતીફને તા.૨૮-૧૧-૧૯૯૭ના રોજ જેલમાંથી બહાર કાઢયો ત્યારે નાસવા-જતા પોલીસ અથડામણમાં ઠાર માર્યો ગયો હતો.

Sunday, 22 January 2017

Nitibha’s Message For Manveer Gujjar And His Fans



Nitibha recently posted a video on her Instagram account addressing Manveer fans. She said,“So i was in noida while back so i thought i would give this message to all Manveer Gurjar fans. I am completely supporting him and hope and pray that he wins the show because he really deserves to and he represents common man…to mai definitely chahungi ki Manveer Gurjar jeete aur hum saare commoners ka naam raushan kare. Aur mai usse finale pe milungi and i’ll tell you guys how it went.. [blows a kiss to fans]

Sunday, 15 January 2017

इस शर्त पर Bani राज़ी हुई थी Bigg Boss पर आने के लिए

बानी जे टीवी रियलिटी शो ‘बिग बॉस 10’ की एक मशहूर कंटेस्टेंट हैं। पिछले कई सीजन्स में ऐसी अटकलें लगाई जा रही थी कि बानी बिग बॉस का हिस्सा होंगी, मगर बानी इस बार बिग बॉस के सीजन 10 का हिस्सा हुईं।


बता दें कि बानी की मां को बिग बॉस शो पसंद नहीं आता था जिस वजह से वह पिछले सीजन्स में शो का हिस्सा नहीं रह पाईं। लेकिन अभी बानी इन दिनों बिग बॉस 10 का हिस्सा हैं।


अपनी बॉडी को फिट रखने और जिम करने में बानी खासा दिलचस्पी रखती हैं।


बानी बिग बॉस के घर में भी अपना बेहद खयाल रखती हैं, जिसके लिए उन्हें काफी इंतजामात भी करने होते हैं।

Thursday, 12 January 2017

Bigg Boss 10: Whom are you supporting in Bani J and Lopamudra Raut’s ugly cat-fight?




The situation just got worse inside the Bigg Boss 10 house with Lopamudra Raut and Bani J’s ugly cat-fight.
The conversation started off smoothly, but then it reached a point wherein Lopa made remarks about Bani’s mother. She said that Bani uses her mother as a weapon to gain sympathy from everyone. 

 The call centre task got as ugly as it could get. The two have been disliking each other from the very beginning but we never saw this coming since they used to be pretty mature about it. But in the recent task, things got nastier between them. Bani  made sure to irritate Lopa in the round one was at the receiving end in round two as it was Lopa’s turn to harass her.

This is when Bani lost her shit and got into a brawl with Lopa. The fight got so intense that Bani choked Lopa’s waist with her hand while others tried to stop the ugly cat-fight between Bani and Lopa. Now before you go ahead and judge Lopa for her comments, here are all the things that Bani had told her.

Sunday, 8 January 2017

13 Tragic, Beautiful Photos Of Teenage Prostitutes In Bangladesh










મેચે બદલ્યુ હતું ધોનીનું નસીબ, દેશમાં લાગ્યા જિંદાબાદના નારા






ભારતીય ટીમની કેપ્ટન્સી છોડી ચુકેલા સુપર સ્ટાર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું નસીબ પાકિસ્તાન વિરૂદ્ધ એક મેચથી ચમક્યુ હતું. 

ધોનીની કેપ્ટન્સીમાં 24 સપ્ટેમ્બર 2007માં ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં ભારતે પોતાના સૌથી મોટા દુશ્મન પાકિસ્તાનને 5 રને હરાવ્યું હતું. 

આ ભારતની પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીત હતી. ટીમ ઇન્ડિયાની સાથે સાથે માહી માટે પણ જિંદાબાદના નારા લાગ્યા હતા. 

આવી રોમાંચક હતી મેચ, બદલાયુ ધોનીનું નસીબ
 
- ફાઇનલ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવ્યા હતા
- જેમાં સૌથી વધુ રન ગૌતમ ગંભીર (75)એ બનાવ્યા હતા, જેને 54 બોલમાં 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

- પાકિસ્તાનને જીતવા માટે 7.79ની રન રેટથી 158 રન બનાવવાના હતા

- પરંતુ કેપ્ટન ધોનીએ માઇન્ડ ગેમ રમી બોલર્સનો એવો ઉપયોગ કર્યો કે પાકિસ્તાન 152 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી

- ભારત તરફથી આરપી સિંહ અને ઇરફાન પઠાણે 3-3, જોગિન્દર શર્માએ 2 અને શ્રીસંતે 1 વિકેટ ઝડપી હતી